હાલમાં દિશા પટ્ટણી અલી અબ્બાસની ફિલ્મ "ભારત"નું શૂટિંગ કરી રહી છે, વળી, ટાઇગર શ્રોફ પોતાના નવા પ્રૉજેક્ટમં બિઝી છે.
3/6
નોંધનીય છે કે, દિશાએ પણ આવા સમાચારોને ખોટા ઠેરવ્યા હતા. તેને કહ્યું કે "રીતિક રોશન ખુબ સન્માનિત વ્યક્તિ છે. રીતિક સર અને મારી જે વાતો ઉડાડવામાં આવી રહી છે તે પાયા વિહોણી અને બેકાર છે, આ બધું એકદમ ખોટુ અને જુઠ્ઠુ છે."
4/6
ટાઇગરે કહ્યું કે, "હું બન્નેને પર્સનલી જાણું છું, બન્ને બહુજ સારા વ્યક્તિઓ છે. જે વાતો ઉડાડવામાં આવી રહી છે તે બેકાર છે."
5/6
ટાઇગરે તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "રીતિક સાથે દિશાના અફેરના વાતો માત્ર અફવાઓ જ છે." આને ટાઇગરે નકારીને Silly ગણાવી છે.
6/6
મુંબઇઃ રીતિક રોશનનું નામ છેલ્લા કેટલાક દિવસોથી ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીની સાથે જોડાવવાને લઇને ચર્ચામાં આવ્યુ છે, એવી પણ વાત હતી કે રીતિકે દિશા સાથે ફ્લર્ટ કર્યું હતું. આ વાતથી નારાજ રીતિકે કેટલાક મીડિયા હાઉસનો ઉધડો પણ લીધો હતો. પણ હવે એવા રિપોર્ટસ આવી રહ્યાં છે કે દિશાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફે આ મામલે મૌન તોડ્યુ છે.