શોધખોળ કરો
આ સુંદર સાંસદ કરવા જઈ રહી છે લગ્ન, ઇસ્તાનબુલમાં 17 જૂનથી શરૂ થશે વિધિ
પોતાના લગ્નના સમાચાર ખુદ નુસરતે જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા હતા.

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં લગ્ન કરવા જઈરહી છે. બંગાળના જાણીતા બિઝનેસમેન નિખિલ જૈન સાથે તે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નની વિધિ 17 જૂનથી શરૂ થશે. જણાવીએ કે, નુસરત જહાં બંગાળની બશીરઘાટ સીટથી ચૂંટણી લડી હતી. બસીરહાટથી નુસરાતે ભાજપના ઉમેદવાર સાયંતન બસુને સાડા ત્રણ લાખથી વધુ મતથી હરાવ્યા હતા.
ગઈકાલે ફાધર્સ ડેના અવસર પર મુસરતે પોતાના પિતાની સાથે એક તસવીર શેર કરી છે. જેમાં નુસરતના ચહેરા પર હલ્દી લાગેલી છે, અને તે પોતાના પિતાના ગળે મળી રોતી જોવા મળી રહી છે. આ સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પોતાના લગ્નના સમાચાર ખુદ નુસરતે જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા હતા, નુસરતે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા કેપ્શન લખ્યું હતું કે, 'આખિરકાર સચ સપને સે બહેતર હો, જિંદગીમે એક-દૂસરે કો થામે રખના'. શેર કરવામાં આવેલી તસવીર ખુબ રોમેન્ટિક હતી, જેમાં તેની રિંગ જોવા મળી રહી હતી. મળતી જાણકારી અનુસાર, નુસરતની ફેમિલી ટર્કીમાં લગ્નના તમામ રિવાજ પુરા કરશે. નુસરત જહાં 19-21 જૂન વચ્ચે લગ્ન કરવાની છે, આ લગ્ન શહેર ઈસ્તાનબુલમાં થશે, ટર્કીમાં કોઈ ટોલીવુડ લેલિબ્રિટીની આ પહેલા લગ્ન હશે. 17 જૂનના રોજ પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન થશે, ત્યારે 18ના રોજ સંગીત સેરેમની થશે.
ગઈકાલે ફાધર્સ ડેના અવસર પર મુસરતે પોતાના પિતાની સાથે એક તસવીર શેર કરી છે. જેમાં નુસરતના ચહેરા પર હલ્દી લાગેલી છે, અને તે પોતાના પિતાના ગળે મળી રોતી જોવા મળી રહી છે. આ સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પોતાના લગ્નના સમાચાર ખુદ નુસરતે જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા હતા, નુસરતે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા કેપ્શન લખ્યું હતું કે, 'આખિરકાર સચ સપને સે બહેતર હો, જિંદગીમે એક-દૂસરે કો થામે રખના'. શેર કરવામાં આવેલી તસવીર ખુબ રોમેન્ટિક હતી, જેમાં તેની રિંગ જોવા મળી રહી હતી. મળતી જાણકારી અનુસાર, નુસરતની ફેમિલી ટર્કીમાં લગ્નના તમામ રિવાજ પુરા કરશે. નુસરત જહાં 19-21 જૂન વચ્ચે લગ્ન કરવાની છે, આ લગ્ન શહેર ઈસ્તાનબુલમાં થશે, ટર્કીમાં કોઈ ટોલીવુડ લેલિબ્રિટીની આ પહેલા લગ્ન હશે. 17 જૂનના રોજ પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન થશે, ત્યારે 18ના રોજ સંગીત સેરેમની થશે. વધુ વાંચો




















