શોધખોળ કરો
આ ટીવી એક્ટ્રેસે પહેર્યો બોલ્ડ ડ્રેસ તો તૂટી પડ્યા લોકો, કરી આવી ભદ્દી કોમેન્ટ્સ

1/5

મુંબઈઃ પોતાના બોલ્ડ, બિન્દાસ અને બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ નિયા શર્મા ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં છે. જે તેણે મંગળવારે રાત્રે ગોલ્ડ એવોર્ડ્સ દરમિયાન રેડ કાર્પેટ પર પહેર્યો હતો.
2/5

‘એક હજારો મેં મેરી બહના હૈ’ અને ‘જમાઈ રાજા’ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી પોપ્યુલર થયેલી નિયા શર્મા એ સમયે ઘણી લાઈમલાઈટમાં રહી, જ્યારે તેને સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું.
3/5

નિયાનો આ બોલ્ડ અંદાજ લોકોને પસંદ ન આવ્યો અને ઘણી જ વાંધાજનક કોમેન્ટ કરી.
4/5

નિયાએ શાદ આમિરે ડિઝાઈન કરેલી વાઈટ કલરનો બિકીની સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો, જે ટ્રાન્સપરન્ટ હતો.
5/5

નિયા ‘Twisted’ નામની એક વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. તે ઉપરાંત તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
Published at : 21 Jun 2018 07:34 AM (IST)
Tags :
Nia SharmaView More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ઓટો
Advertisement