શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
41ની ઉંમરે દુલ્હન બનવા જઈ રહી છે ટીવીની આ જાણીતી એક્ટ્રેસ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20071025/5-tv-actress-suchita-trivedi-is-all-set-to-tie-the-knot-with-nigam-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![નવી દિલ્હીઃ ટીવી શો ‘બા, બહુ ઔર બેટી’થી ઘર ઘરમાં જાણીતી થયેલ એક્ટ્રેસ સુચિતા ત્રિવેદી દુલ્હન બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે સુચિતાની ઉંમર 41 વર્ષની છે. સુચિતાની મેહંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20071025/5-tv-actress-suchita-trivedi-is-all-set-to-tie-the-knot-with-nigam-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ટીવી શો ‘બા, બહુ ઔર બેટી’થી ઘર ઘરમાં જાણીતી થયેલ એક્ટ્રેસ સુચિતા ત્રિવેદી દુલ્હન બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે સુચિતાની ઉંમર 41 વર્ષની છે. સુચિતાની મેહંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20071021/4-tv-actress-suchita-trivedi-is-all-set-to-tie-the-knot-with-nigam-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![નાના પડદે સુચિત્રાએ ઘણું નામ કમાયું છે. તે કહાની ઘર ઘરકી, ખિચડી, બા બહુ ઓર બેટી સહિત અનેક લોકપ્રિય શોનો હિસ્સો બની ચૂકી છે. આ સીરિયલમાં તેણે મીનાક્ષી ઠક્કરનો રોલ નિભાવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20071017/3-tv-actress-suchita-trivedi-is-all-set-to-tie-the-knot-with-nigam-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાના પડદે સુચિત્રાએ ઘણું નામ કમાયું છે. તે કહાની ઘર ઘરકી, ખિચડી, બા બહુ ઓર બેટી સહિત અનેક લોકપ્રિય શોનો હિસ્સો બની ચૂકી છે. આ સીરિયલમાં તેણે મીનાક્ષી ઠક્કરનો રોલ નિભાવ્યો હતો.
4/5
![સુચિતાએ 1983માં ફિલ્મ વો સાત દિનથી અભિનેય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ત્યાર પછી તે નાના પડદે સક્રિય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20071013/2-tv-actress-suchita-trivedi-is-all-set-to-tie-the-knot-with-nigam-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુચિતાએ 1983માં ફિલ્મ વો સાત દિનથી અભિનેય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ત્યાર પછી તે નાના પડદે સક્રિય છે.
5/5
![તસવીરોમાં નાના પડદાના અનેક કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેહંદી સેરેમનીની તસવીર શેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20071009/1-tv-actress-suchita-trivedi-is-all-set-to-tie-the-knot-with-nigam-patel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નાના પડદાના અનેક કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેહંદી સેરેમનીની તસવીર શેર કરી છે.
Published at : 20 Sep 2018 07:10 AM (IST)
Tags :
TV Actressવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)