શોધખોળ કરો
Advertisement
ફરી માતા બની આ એક્ટ્રેસ, દીકરીને આપ્યો જન્મ, જુઓ Photos
પૂજા અને તેના પતિ પુષ્કરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ન્યૂ બોર્ન બેબીની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે.
મુંબઈઃ ટીવી સીરિયલ ‘દીયા ઔર બાતી હમ’માં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ પૂજા શર્મા ફરી માતા બની છે. પૂજાએ હાલમાં જ એક દીકરીને જન્મ આપ્યો છે. ખુદ પૂજા શર્માના પતિ પુષ્કર પંડિતે આ વાતની જાણકારી આપી છે. પૂજાએ સોશિયલ મીડિયા પર ન્યૂબોર્ન બેબીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં પૂજા શર્માની દીકરીની પ્રથમ ઝલક જોવા મળી રહી છે.
પૂજા અને તેના પતિ પુષ્કરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ન્યૂ બોર્ન બેબીની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે. તેણે પોતાની ખુશીઓને ફેન્સ સાથે શેર છે.
તસવીરોમાં પૂજાની મોટી દીકરી વિયાના નાની બહેન સાથે જોવા મળી રહી છે. નાની વિયાના પણ બહેનને જોઈને ઘણી ખુશ હોય તેમ લાગી રહ્યું છે.View this post on InstagramCheeks getting chubbier Eyes getting smaller #pregnancychronicles Dress by - @momtobe_in
પૂજાએ પોતાની બે પ્રિન્સેસની તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારી બે લિટલ એન્જલ્સ. આનાથી વધારે ભગવાન પાસે હું કંઈ માગી જ ન શકું. વિયાના પોતાની નાની બહેનનું સ્વાગત કરી રહી છે’.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement