શોધખોળ કરો

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

વર્ષના બદલાવની સાથે સાથે ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે

નવી દિલ્હીઃ નવું વર્ષ આવવાનું છે અને વર્ષના બદલાવની સાથે સાથે ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. અમે WhatsApp, UPI અને પ્રાઇમ વીડિયોના નિયમો વિશે વાત કરી રહ્યા છીએ.

વોટ્સએપમાં શું ફેરફાર થશે

વર્ષ 2025થી લાખો એન્ડ્રોઈડ ફોન પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. આ જાણકારી વોટ્સએપ દ્વારા પહેલાથી જ આપવામાં આવી હતી. હવે આ નિયમ 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરીથી સેમસંગનું Galaxy S3. Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, HTC One WhatsApp, L90 અને Motorolaના Moto G, Razr HD, Moto E 2014 વગેરે જેવા સ્માર્ટફોન્સ પર તેનું સમર્થન સમાપ્ત કરી રહ્યું છે. WhatsApp હવે ફક્ત Android 5.0, નવા Android ફોન્સ અને iOS 12 સાથે નવા iPhones પર જ કામ કરશે.

UPI ફેરફારો

UPI ટ્રાન્જેક્શનની લિમિટ બમણી કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) નવા વર્ષથી UPI 123 પે માટેની પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા 5,000 થી વધારીને 10,000 રૂપિયા કરશે. નોંધનીય છે કે UPI ફીચર ફોન યુઝર્સ માટે UPI 123payની સુવિધા આપે છે.

Prime Videoમાં થઇ રહ્યા છે આ ફેરફાર

અમેઝોન ભારતમાં તેના પ્રાઇમ વીડિયો યુઝર્સ માટે નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. અત્યાર સુધી અમેઝોન પ્રાઇમ વિડિયોનું એક સબ્સ્ક્રિપ્શન 10 ડિવાઇસ પર અમેઝોન પ્રાઇમ વીડિયોનું ઍક્સેસ મળતું હતું. પરંતુ હવે માત્ર 5 ડિવાઇસને જ અમેઝોન પ્રાઇમ વીડિયોની ઍક્સેસ મળશે. જેમાં તમે વધુમાં વધુ 2 ટીવી પર સ્ટ્રીમ કરી શકો છો. આનો અર્થ એ થયો કે નવા વર્ષમાં જો કોઈ યુઝર્સ એકસાથે 2 થી વધુ ટીવી પર પ્રાઇમ વીડિયો કન્ટેન્ટ સ્ટ્રીમ કરવા માંગે છે, તો તેને બીજા પ્રાઇમ એકાઉન્ટની જરૂર પડશે.

ખેડૂતો માટે મોટી રાહત

1 જાન્યુઆરીથી ખેડૂતો ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે આ મહિને આની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ખેડૂતો ગેરંટી વગર માત્ર 1.6 લાખ રૂપિયાની લોન લઈ શકતા હતા.

કાર મોંઘી થશે

જો તમે નવા વર્ષમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. 1 જાન્યુઆરી, 2025થી લગભગ તમામ ઓટોમોબાઈલ કંપનીઓ તેમના વાહનોની કિંમતમાં 2-3 ટકાનો વધારો કરી રહી છે. નવા વર્ષથી હવે કાર ખરીદવી ખૂબ જ મોંઘી થશે. 

Small Savings Scheme: નવા વર્ષ પહેલા સરકારે આપ્યો મોટો ઝટકો, સ્મોલ સેવિંગ સ્કીમ સાથે જોડાયેલા સમાચાર 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget