શોધખોળ કરો

Lockdown: પોલીસકર્મી સાથે હાથ મિલાવતા ફોટાને લઈ યૂઝરે વરુણ ધવનને કર્યો ટ્રોલ, એક્ટરે આપ્યો આ જવાબ

લોકોડાઉન વચ્ચે વરુણ ધવનની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે એક પોલીસકર્મી સાથે હાથ મીલાવતો નજર આવી રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે, જેના કારણે સામાન્ય માણસથી લઈને ફિલ્મી હસ્તીઓ પણ પોત પોતાના ઘરે છે. તમામ સેલિબ્રિટીઓ પણ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. તેની વચ્ચે એક્ટર વરુણ ધવનની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા કરી રહ્યાં છે. વાસ્તવમાં, એક ઈન્ટરટેઈનમેન્ટ વેબસાઈટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વરુણ ધવનની એક તસવીર શેર કરી હતી. જેમાં તે એક પોલીસકર્મી સાથે હાથ મીલાવતો નજર આવી રહ્યો છે. આ તસવીરને લઈ અનેક ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. હવે આ તસ્વીર મામલે ખુદ વરુણ ધવને સ્પષ્ટતા કરી છે. અઝહરુદ્દીન નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, “સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને ગ્લવ્સ ક્યાં છે. મૂર્ખ પોલીસવાળા સાથે હાથ મીલાવીને તેને ઈન્ફેક્શનના ખતરામાં નાંખે છે. આ અભિનેતા એક ખરાબ એગ્ઝામ્પલ સેટ કરી રહ્યો છે.” Lockdown: પોલીસકર્મી સાથે હાથ મિલાવતા ફોટાને લઈ યૂઝરે વરુણ ધવનને કર્યો ટ્રોલ, એક્ટરે આપ્યો આ જવાબ ધવને પોતાના ખાસ અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, "મુર્ખ આ જૂની તસવીર છે. બે મહીના પહેલા લેવામાં આવી હતી, લવ યૂ. ""
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget