શોધખોળ કરો

દિગ્ગજ ડાન્સર અને અભિનેત્રી ‘મિસ શેફાલી’નું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન, જાણો

ગુરૂવારે અચાનક આરતી દાસની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓને ગભરામણ થવા લાગી હતી ત્યાર બાદ સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતાં

મુંબઈ: જાણીતા ડાન્સર અને અભિનેત્રી આરતી દાસનું 76 વર્ષની વયે નિધન થયું છે. આરતી દાસ બંગાળી અભિનેત્રી હતા. તેઓ ‘મિસ શેફાલી’ના નામે ઓળખાતા હતાં. તેમના પરિવાર પાસેથી મળેલી જાણકારી અનુસાર, ગુરૂવારે પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા સ્થિત આરતી દાસનું તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજ્યું હતું. શેફાલીના મોતના સમાચાર સાંભળીમે મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાવુક થયા હતાં. તેમની ભત્રીજી એલ્વિન શેફાલીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે અચાનક આરતી દાસની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓને ગભરામણ થવા લાગી હતી ત્યાર બાદ સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ સિવાય આરતી દાસ કેટલાય સમયથી કિડનીની બિમારીથી પણ પરેશાન હતાં. દિગ્ગજ ડાન્સર અને અભિનેત્રી ‘મિસ શેફાલી’નું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન, જાણો આરતી દાસ 60-70ના દાયકાના ખુબ જ જાણીતા ડાન્સર અને અભિનેત્રી હતા. તેમણે સિનેમાના દિગ્ગજ નિર્દેશક સત્યજીત રે સાથે પ્રતિદ્વંદી અને સીમાબદ્ધ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ક્વીન ઓફ કૈબરે’ના નામથી પણ જાણીતા હતાં. આરતી દાસે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ચૌરંગી’થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1968માં આવી હતી. દિગ્ગજ ડાન્સર અને અભિનેત્રી ‘મિસ શેફાલી’નું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન, જાણો આરતી દાસે પોતાના ડાન્સ અને અભિનયથી લાખો લોકોના દીલ જીતી લીધા હતા. ફિલ્મો સિવાય તેઓ થિયેટરનું પણ ખુબ મોટું નામ હતા. તેમણે ‘સમ્રાટ ઓ સુંદરી’, ‘સાહેબ બીવી ઓર ગુલામ’ અને ‘અશ્લીલ’ જેવા અનેક શાનદાર નાટક પણ કર્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget