સફેદ, સાડી, વાળમાં ગજરો..... ગંગુબાઇ કાઠીયાવાડીના અવતારમાં જોવા મળી રેખા, જુઓ આલિયા ભટ્ટ જેવો સ્ટનિંગ લૂક........
રેખા (Rekha) સદાબહાર એક્ટ્રેસ છે, જે આજે પણ પોતાની સ્ટાઇલ અને અંદાજથી લાખો ફેન્સના દિલોમાં રાજ કરી રહી છે
મુંબઇઃ બૉક્સ ઓફિસ પર આજે એટલે કે 25 ફે્બ્રઆરીએ આલિયા ભટ્ટની (Alia Bhatt) ગંગુબાઇ કાઠીયાવાડી (Gangubai Kathiawadi) રિલીઝ થઇ રહી છે. રિલીઝના ઠીક પહેલા ફિલ્મનુ સ્ક્રીનિંગ રાખવામા આવ્યુ હતુ, જેમાં બૉલીવુડના સ્ટાર્સ હાજર રહ્યાં હતા. દરેક આ દરમિયાન ફેન્સના કેન્દ્રમાં રહ્યાં હતા. જોકે આ બધાની વચ્ચે સૌથી ધ્યાન રેખાએ ખેંચ્યુ, ખરેખરમાં આ સમયે એક્ટ્રેસ કેમેરાની સામે (Rekha) હૂબહૂ ગંગુબાઇ કાઠીયાવાડી (Gangubai Kathiawadi)ના અવતારમાં જોવા મળી હતી.
રેખા (Rekha) સદાબહાર એક્ટ્રેસ છે, જે આજે પણ પોતાની સ્ટાઇલ અને અંદાજથી લાખો ફેન્સના દિલોમાં રાજ કરી રહી છે. ખાસ વાત છે કે રેખા જ્યારે સ્કીનિંગ પર પહોંચી તો તેને લોકો જોતા જ રહી ગયા, કેમ કે તે સફેદ સાડી, વાળોમાં ગજરા અને હોઠ પર લાલી.... અને તે સમયે તે હૂબહૂ ફિલ્મી આલિયા જે લાગી રહી હતી. તેને આલિયાની જેમ હાથ જોડ્યા અને નમસ્તે કર્યુ. રેખાનો આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
રેખા આજે પણ કોઇ મહેફિલમાં જાય છે તો તે મહેફિલની શાન વધી જાય છે. ગંગુબાઇ કાઠીયાવાડીની સ્કીનિંગ પર ગઇ તો ત્યાંની શાન વધી ગઇ હતી.
View this post on Instagram
ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે ફિલ્મની ઓપનિંગ સારી રહેશે. સપ્તાહના અંત સુધીમાં કલેક્શનનો ગ્રાફ વધુ વધી શકે છે. ફિલ્મ પહેલા દિવસે 5 કરોડનો બિઝનેસ કરી શકે છે. અર્બન મલ્ટિપ્લેક્સ અને ટોચના શહેરોમાં ફિલ્મનું કલેક્શન સારું રહેશે.
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’