શોધખોળ કરો
વિરાટ કોહલીએ અનુષ્કાને કંઈક આ રીતે ખવડાવી કેક, સોશિયલ મીડિયા થઈ ગયું ફિદા, જુઓ
1/4

અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ થયો હતો. આ જન્મદિવસ લગ્ન બાદ તેનો પહેલો જન્મ દિવસ છે. ત્યારે લવિંગ હસબન્ડ વિરાટે તેના જન્મદિવસને ખાસ બનાવવા પાછળ કોઈ કસર નહીં જ છોડી હોય, આ તસવીરને શેર કરતા વિરાટે લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે લવ, મારા જીવનની સૌથી પોઝિટિવ અને ઈમાનદર વ્યક્તિ, લવ યુ’
2/4

આજે સવારે વિરાટે સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તે અનુષ્કાને કેક ખવડાવી રહ્યો છે.
Published at : 01 May 2018 02:25 PM (IST)
View More





















