શોધખોળ કરો
PM મોદીની બાયોપિકમાં આ એક્ટર ભજવશે મોદીની ભૂમિકા, 7 જાન્યુઆરીએ રિલીઝ થશે FIRST LOOK
1/3

આ ફિલ્મ જાન્યુઆરીનાં મધ્યમાં ઓન ફ્લોર જશે અને ફિલ્મનાં પોસ્ટર્સને 23 અલગ અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. જેને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રિલીઝ કરશે. હાલમાં વિવેક ઓબેરોયનાં લૂક પર કામ ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે ઓમાંગ કુમાર સરબજીત અને મેરિકોમ ઉપર બાયોપિક બનાવી ચુક્યા છે.
2/3

ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પ્રધાન મંત્રી મોદીનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મને સંદિપ સિંઘ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ વિશેની સત્તાવાર જાહેરાત ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા કરવામાં આવી છે. તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મ અંગે જાહેરાત કરી છે.
Published at : 05 Jan 2019 07:15 AM (IST)
Tags :
PM Modi BiopicView More





















