Urfi Javed: ફરી એકવાર ઉર્ફીની ન્યૂડ સ્ટાઇલ, 'ફેફસાં' જેવા ડ્રેસમાં મુંબઇના રસ્તાંઓ પર ફરવા નીકળી ઉર્ફી
સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યૂઝર્સ ઉર્ફી જાવેદને જોરાદર ટ્રૉલ કરી રહ્યાં છે, કેટલાક તેના પર કૉપી કેટનો આરોપ લગાવી રહ્યાં છે
Urfi Javed: બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ અને ઇન્ટરનેટ સેન્સેસન ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર પોતાની ફેન્સ સેન્સના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તે એકદમ નવી સ્ટાઇલના કપડાં સાથે દેખાઇ છે. આમા તો ઉર્ફી જાવેદ અવારનવાર પોતાની નવા ડ્રેસમાં જ એપેયર થાય છે. ખાસ કરીને તેના કપડાં અતરંગી વધુ હોય છે. તે દરેક લૂકનો એક્સપેરિમન્ટ સહજતાથી કરી લે છે. હવે તેને ફેફસાં સ્ટાઇલના કપડાં પહેરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે.
ફેંફસા સ્ટાઇલના કપડાથી ચર્ચા -
ખરેખરમાં, ઉર્ફી જાવેદનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેના પર ફેન્સ ફિદા થયા છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ એકદમ અલગ કપડાં પહેરીને દેખાઇ રહી છે. તેને બેકલેસ ટૉપ પહેરેલો છે, અને તે પણ ફેંફસા સ્ટાઇલમાં છે. આમાં તેને ફરી એકવાર તેને પોતાની ન્યૂડ સ્ટાઇલને ફ્લૉન્ટ કરી છે.
View this post on Instagram
કેટલાક યૂઝર્સે કરી ટ્રૉલ -
સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યૂઝર્સ ઉર્ફી જાવેદને જોરાદર ટ્રૉલ કરી રહ્યાં છે, કેટલાક તેના પર કૉપી કેટનો આરોપ લગાવી રહ્યાં છે. ખરેખરમાં લોકો અનુસાર, ઉર્ફી જાવેદનો આ લૂક બેલા હદીદની તે લૂકની કૉપી છે જે તેને કાન્સ 2021માં કેરી કર્યો હતો. જોકે આ ટૉપથી ઉર્ફી જાવેદ લોકોને નૉ સ્મૉકિંગનો સંદેશ આપી રહી હતી. ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ દરરોજ પોતાની અનોખી ફેશન સ્ટાઈલથી ચાહકોને પ્રભાવિત કરતી રહે છે. જોકે ક્યારેક ઉર્ફીને તેની સ્ટાઈલના કારણે ટ્રોલ પણ થવું પડે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram