શોધખોળ કરો

Dilip kumar Madhubala love story: મધુબાલા સામે દિલીપ કુમારે એવી કઇ શરત મૂકી હતી જેના કારણે હંમેશા માટે તૂટી ગયા સંબંધ

Dilip kumar Madhubala love story: દિલીપ કુમાર અને મધુબાલાનો ડિવાઇન લવ હતો પરંતુ મધુબાલાનો પરિવાર તેને સમજી ન હતો શક્યો. આ કારણે આખરે બંનેએ જુદા થવાનું કર્યો નિર્ણય

Dilip kumar Madhubala love story: દિલીપ કુમાર અને મધુબાલાનો ડિવાઇન લવ હતો પરંતુ મધુબાલાનો પરિવાર તેને સમજી ન હતો શક્યો. આ કારણે આખરે બંનેએ જુદા થવાનું કર્યો નિર્ણય 

દિલીપ કુમાર-મધુબાલાની લવ સ્ટોરી: ફિલ્મમાં તો દિલીપ કુમારની સાથે ટ્રેજેડી  થતી રહેતી હતી પરંતુ રીલ લાઇફની જેમ રિયલ લાાઇફ પણ તેની સાથે  ટ્રેજેડી થઇ હતી. મુધબાલા અને દિલીપ કુમારની મહોબતની શરૂઆત તો એક ગુલાબના ફુલથી થઇ હતી પરંતુ આ મહોબતની રાહમાં અનેક કાંટા જ કાંટા હતા. વર્ષ 1951માં દિલીપ કુમાર અને મધુબાલા ફિલ્મ તરાનામાં એક સાથે કામ કર્યું હતું. 

તે સમયે દિલીપ કુમારને એ ખબર ન હતી કે, મધુબાલા મનોમન તેમને પ્રેમ કરે છે. ફિલ્મ તરાનાની શૂટિંગ મધુબાલાએ તેમના નજીકની મેકઅપ આર્ટિસ્ટની સાથે દિલીપ કુમારને એમધુબાલાની મહોબ્બતની આ નિશાનીને દિલીપ કુમારે ખુશી-ખુશી કબૂલ કરી હતી.  ફિલ્મ મુગલ એ આઝમના શૂટિંગ વખતે બંનેનો પ્રેમ પરવાન ચઢ્યો હતો. 

ફિલ્મ પત્રકાર બની રિઉબેન દ્વારા લિખિત પુસ્તક " Dilip Kumar- Star Legend of Indian Cinema"મુજબ મુગલ એ આઝમમાં મધુબાલાની એન્ટ્રીને લઇને ઘણું બધુ લખાયું છે પરંતુ હકીકત તો માત્ર એ જ છે કે, મધુબાલા અનારકલી બની કારણ કે, શહજાદા સલીમ ઇચ્છતા હતા કે, તે અનારકલી બને. 

 મહોબ્બત પરવાર ચઢી રહી હતી. દિલીપ કુમારે તેમની મોટી બહેન સકીના સાથે લગ્નનો પ્રસ્તાવ મધુબાલાના ઘરે મોકલ્યો., તેમણે કહ્યું કે મધુબાલાના પિતા તૈયાર હોય તો તે સાત દિવસ બાદ મધુબાલા સાથે લગ્ન કરવા તૈયાર છે. જો કે મધુબાલાના પિતા અતાઉલ્લા ખાને આ સંબંધથી ઇન્કાર કરી દીધો.  પિતા અને દિલીપ સાહેબ બંનેને મધુબાલા સૌથી વધુ પ્રેમ કરતી હતી. જો કે બંનેમાંથી એકની પસંદગી તેમના માટે અશક્ય હતી. આ કશમકશમાં દિવસો વિતતા ગયા અને સંબંધ પર પણ તણાવ વધતો ગયો. ત્યારબાદ 1956માં એવું તોફાન આવ્યું કે, જેમાંથી આ સંબંધ ક્યારેય બહાર ન આવી શક્યો. 

તો શું તું મારી સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી?
ફિલ્મ ઢાકેની મલમલની  શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે અભિનેતા ઓમપ્રકાશની સામે  કી સામે મધુબાલાને કહ્યું હતું કે તે તેને પોતાની સાથે લઇને આજે તેની સાથે લગ્ન કરવા માંગે છે. દિલીપ સાહેબે એમ પણ કહ્યું હતું કે, એક કાઝી તેમના ઘરે હાજર છે અને લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને તે ઇચ્છે છે કે મુધબલા તરત જ તેની સાથે જાય, પરંતુ તે જ સમયે દિલીપ સાહેબે તેમની મહોબ્બચ  પ્રેમ મધુબાલાની સામે એક શરત મૂકી હતી. શરત એ હતી કે તેની સાથે લગ્ન કર્યા પછી, મધુબાલાએ તેના પિતા સાથેના બધા સંબંધો તોડવા પડશે. આ સ્થિતિ સાંભળીને મધુબાલા ચૂપ થઈ ગયા. તેના હોઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. તેમનું મૌન જોઇને દિલીપકુમારે કહ્યું, "શું આનો અર્થ એ છે કે તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા?" મધુબાલાનું મૌન તૂટ્યું નહીં. મધુબાલાના મૌનને કારણે દિલીપકુમારનો ગુસ્સો વધી રહ્યો હતો. તેણે ફરીથી કહ્યું, "આજે જો હું  અહીંથી એકલા જઇશ તો હું ફરી ક્યારેય તમારી પાસે પાછો નહીં આવું " મધુબાલા મૌન રહી અને દિલીપકુમાર તેની આંખો સામે ઉભો થઇને જતાં રહ્યાં . માત્ર તે  રૂમમાંથી જ નહી પરંતુ  મધુબાલાના જીવનથી પણ કાયમ માટે  ચાલ્યા ગયાં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Embed widget