એરટેલના 398 રપિયા વાળા પ્લાનની સરખામણી જિયોના 398 રુપિયાના પ્લાન સાથે કરી એ તો જિયાના પ્લાનમાં 70 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને જિયો એપ્સની ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે.
2/3
એરટેલે 398 રૂપિયાના પ્લાનમાં આ વખતે અનલિમિટેડ કોલિંગ આપ્યું છે. એટલે દિવસ અથવા અઠવાડિયામાં તમારા માટે કોલિંગની કોઇ સીમા નક્કી કરી નથી. એરટેલના 398 રૂપિયાનો પ્લાન દેશભરના તમામ સર્કલમાં ઉપલબ્ધ છે.
3/3
નવી દિલ્હી: એરટેલે હવે એક નવો પ્રિ-પેઇડ પ્લાન રજૂ કર્યો છે, જેની કિંમત 398 રૂપિયા છે. એરટેલના આ 398 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની રહેશે. એરટેલના આ પ્લાનમાં દરરોજ 90 મેસેજ પણ મળશે.