આમાં ત્રિપલ રિયર કેમેરાની જરૂર પડશે, આ ત્રિપલ રિયર કેમેરાથી યૂઝર્સ ગેમિંગ અને અન્ય વર્ક પણ આસાનીથી કરી શકશે.
2/5
બીજા એક રિપોર્ટ્સ અનુસાર, એપલ આઇફોનના નવા ફિચર ડિસ્ટન્સ ટાઇમ ઓફ ફ્લાઇટ (ToF) ટેકનોલૉજી પર કામ કરી રહી છે, આનાથી પાંચ મીટર દુર રહેલા ઓબ્જેક્ટનું 3D મેપિંગ કરી શકાશે.
3/5
લીક થયેલી તસવીરમાં અનેક નવા ફિચર્સ હોવાનુ માલુમ પડી રહ્યું છે. તસવીર અનુસાર બેકમાં ત્રણ રિયર કેમેરા દેખાઇ રહ્યાં છે, રિયર પેલન iPhone X જેવી લાગે છે, આ તસવીર બ્લેક છે.
4/5
5/5
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વર્ષે પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે, દર વર્ષની જેમ સપ્ટેમબરમાં નવું મૉડલ લૉન્ચ થઇ શકે છે. જોકે, આ પહેલા નવા આઇફોનની એક તસવીર લીક થઇ છે, જે iPhone X1 બતાવવામાં આવી રહ્યો છે.