શોધખોળ કરો
આઈફોન XS Maxની સ્ક્રીન તૂટશે તો લાગશે આટલો મોટો ઝટકો....
1/4

એટલું જ નહીં જો નવા આઈફોનમાં કોઈ અન્ય ડેમેજ થશે તો તમારે 49,497 રૂપિયા જેટલો ખર્ચ કરવો આવી શકે છે. જ્યારે આઈફોન એક્સએસની વાત કરીએ તો સ્ક્રીન બદલવા માટે 20,260 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે અન્ય ડેમેજ માટે 40 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.
2/4

અહેવાલ અનુસાર, નવા ઈઓફોન એક્સએસનું મેન્ટેનન્સ અને રિપેરિંગ ખર્ચ ખૂબ જ વધારે છે. જો તમે આઈફોન એક્સએસ મેક્સની તૂટેલી સ્ક્રીન બદલાવા જશો તો તમારે 23,890 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. તેને રિપેર કરાવવાનો ખર્ચ આઈફોન 6 જેટલો જ છે, જેની કિંમત 24,000 રૂપિયાની આસપાસ છે.
Published at : 25 Sep 2018 11:32 AM (IST)
View More





















