શોધખોળ કરો

Lenovoના Z2 પ્લસ ફોન પર મળી રહ્યું છે 12 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે સ્કીમ

1/3
ફોનના અન્ય ફીચર્સમાં તેની ફુલ યેચડી સ્ક્રીન, ફોનના ડિસ્પ્લે પિક્સેલ ડેનસિટી 441 સામેલ છે. ફોનમાં 3500 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. જે સામાન્ય રીતે ઉપયોગ કરવા પર 1થી વધારે દિવસ માટે બેક આપી શકે છે. ફોનમાં 13MPનો રિયર કેમેરો અને 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Z2 સ્માર્ટપોન માર્સમૈલો 6.0.1પર ચાલે છે. ફોનમાં ગૂગલ નાઉ લોન્ચર પણ આપવામાં આવ્યું છે.

2/3
કંપનીના હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ આ સ્માર્ટપોન પર 12 હજાર રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ઓફર જૂના ફોન એક્સચેન્જ કરાવવા પર મળશે. આ ફોનમાં 3 જીબી રેબ અને 32 જીબી સ્ટોરેજવાળા મોડલની કિંમત 17999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા મોડલની કિંમત 19999 રૂપિયા રાખવામાં આવી છે.

3/3
નવી દિલ્હીઃ આ ફેસ્ટિવલ સીઝનમાં વેચાણ વધારવા માટે દરેક મોબાઈલ કંપની આકર્ષક ઓફરો રજૂ કરી રહી છે. આ તહેવારની સીઝનમાં Lenovoના ખાસ સ્માર્ટફોન લેનોવો Z2 પર શાનદાર ઓફર ચાલી રહી છે. આ ફોન પર 12 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Amazon Indiaના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આ ઓફર એક ઓક્ટોબરથી ઉપલબ્ધ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ

iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત

શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 

Embed widget