જોકે, આ ફિચર વિશે ફેસબુકે ટેકક્રંચની વેબસાઇટને જણાવ્યું કે, આ ફિચર હાલમાં ટેસ્ટિંગ મૉડમાં છે અને આને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે. કહેવાઇ રહ્યુ છે કે, આ કૉ-વ્યૂઇંગ ફિચર દ્વારા રેવન્યૂ કમાવવામાં પણ લાભ થશે.
2/5
3/5
આની સાથે જ બની શકે છે કે ફેસબુક કૉ-વ્યૂઇંગ માટે એકથી અલગ ડેડિકેટેડ બટન જ અવેલેબલ કરાવી દે. રિપોર્ટ એવા પણ છે કે ફેસબુક કૉ-વ્યૂઇંગ માટે એક ઇનવાઇટ ઓપ્શન પણ આપે, જેની મદદથી જો કોઇ યૂઝરને વીડિયો ગમે તો યૂઝર પોતાના મિત્રોને આ વીડિયોની સાથે જોવા માટે ઇનવાઇટ પણ મોકલી શકશે.
4/5
ફેસબુકનું આ નવુ ફિચર યૂઝર મેસેન્જર પર કોઇપણ વીડિયો પોતાના મિત્રોની સાથે જોઇ શકશે. માનવામાં આવી રહ્યુ છે કે, ફેસબુક મેસેન્જરમાં કોઇપણ વીડિયોને ગ્રુપમાં જોવા માટે મેસેન્જરમાં આવેલા યુઆરએલને ક્લિક કરવું પડશે, ત્યારબાદ ડિસ્કવર ટેબનુ ઓપ્શન મળશે, તેના પર ટેપ કરવાની સાથેજ વીડિયોને ગ્રુપમાં જોઇ શકાશે.
5/5
નવી દિલ્હીઃ ફેસબુક પોતાના યૂઝર્સ માટે આજકાલ નવા નવા ફિચર્સ લઇને આવી રહ્યુ છે, હવે આ કડીમાં એક નવું ફિચર ઉમેરાયુ છે. યૂઝર્સના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપની ગ્રુપ વીડિયોમાં ખાસ અપડેટ આપી રહી છે, જેની મદદથી હવે મિત્ર એકસાથે ગ્રુપ વીડિયો જોઇ શકશે. ફેસબુક ટુંકસમયમાં મેસેન્જર પર 'Watch Videos Together' નુ નવુ ફિચર આપશે.