શોધખોળ કરો
ગૂગલે એન્ડ્રોઇડમાં ક્રૉમ વાપરનારાઓને આપી આ બેસ્ટ ફેસિલિટી, હવે ઓફલાઇન પણ સેવ કરી શકાશે કન્ટેન્ટ
1/6

નવી દિલ્હીઃ ઇન્ડિયન યૂઝર્સને હવે ગૂગલે નવી ગિફ્ટ આપી છે, એટલે કે ગૂગલ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક ખાસ ફિચર લઇને આવ્યું છે. જેની મદદથી ક્રૉમ વાળા મોબાઇલમાં ઓફલાઇન પણ સેવ કરી શકાશે આર્ટિકલ અને બાદમાં વાંચી શકશો.
2/6

ગૂગલનું એન્ડ્રોઇડ ઓફલાઇન પ્રૉડક્ટ મેનેજર અમંદા બૉસે કહ્યું કે, "જ્યારે તમે ઇન્ટરનેટ જોડાયેલા નહીં હોય ત્યારે તમે સંબંધિત લૉકેશનમાંથી આર્ટિકલ ડાઉનલૉડ કરી શકશો."
Published at : 22 Jun 2018 12:57 PM (IST)
Tags :
GoogleView More





















