શોધખોળ કરો
નાના વેપારીઓ માટે ગૂગલનું આ ખાસ ટૂલ લૉન્ચ, જાણો કઇ રીતે આવશે કામ
1/8

સર્ટિફાઇડ ટ્રેનર્સને આ નેટવર્ક દ્વારા પત્રકારો માટે બે દિવસીય, એક દિવસીય અને અડધા દિવસની વર્કશૉપનું આયોજન પણ કરવામાં આવશે. ગૂગલ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે ભારતના શહેરોમાં અંગ્રેજી, હિન્દી, તામિલ, બંગાળી, મરાઠી અને કન્નડમાં ટ્રેનિંગ વર્કશૉપનું આયોજન કરવામાં આવશે.
2/8

આ અંતર્ગત ગૂગલ ન્યૂઝ ઇનિશિએટીવ ઇન્ડિયા ટ્રેનિંગ નેટવર્ક દેશભરમાંથી 200 પત્રકારોનું સિલેક્શન કરશે, જે પાંચ દિવસ પ્રશિક્ષણ શિબિરમાં સત્યાપન અને પ્રશિક્ષણના પોતાની સ્કીલને નિખારશે. આ શિબિર અંગ્રેજી સહિ અન્ય છ ભારતીય ભાષાઓ માટે આયોજિત કરવામાં આવશે.
Published at : 01 Jul 2018 01:59 PM (IST)
Tags :
GoogleView More





















