શોધખોળ કરો

શાનદાર સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Honor 10 Lite, જાણો કિંમત અને ફીચર્સ

1/3
આ ઉપરાંત, ફોનમાં 13 + 2 મેગાપિક્સલ ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ છે. આ ફોન મીડનાઇટ બ્લેક, સેફાયર બ્લુ અને સ્કાય બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટપોનમાં પાવરફુલ Kirin 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઓનર 10 લાઈટ વિતેલા વર્ષે ચીનમાં લોન્ચ થયો હતો. ચીનમાં આ ફોનની શરૂઆતની કિંમત 1399 યુઆન હતી.

2/3
ઓનર 10 લાઇટમાં વોટરડ્રોપ નોચ સાથે 6.21 ઇંચની સંપૂર્ણ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2280x1080 પિક્સલ છે. તેમા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 24 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરો છે. આ કેમેરામાં 8 અલગ-અલગ મોડ છે જેમા સારી સેલ્ફી ક્લિક થઇ શકાશે. કેમેરામાં AI Beautyનું પણ સપોર્ટ આપવામાં આવ્યું છે.

3/3
નવી દિલ્હીઃ મોબાઈલ બનાવતી કંપની Huaweiની સબ  બ્રાન્ડ હોનરે મંગળવારે પોતાનો નવો સ્માર્ટફોન હોનર 10 લાઈટ ભારતમાં લોન્ચ કર્યો છે. હોનર 10 લાઈટ સ્માર્ટફોન 4 જીબી અને 6 જીબી રેમ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં 4 જીવી વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે જ્યારે 64 જીબી વેરિયન્ટની કિંમત 17,999 રૂપિયા હશે. 12 જાન્યુઆરીથી 12:00 વાગ્યે ફ્લિપકાર્ટ અને ઓનરની વેબસાઇટ પરથી તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે

YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ

Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્તUSA: જન્મના આધારે નાગરિકત્વ નહીં મળવાના ટ્રમ્પના આદેશનો સાંસદોએ જ કર્યો વિરોધAhmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Kutch: કૂતરાના મોતથી બે વ્યક્તિ સામે નોંધાઇ FIR, પોલીસે તપાસ શરૂ કરી, જાણો શું છે મામલો

Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ

Republic Day 2025: ગણતંત્ર દિવસની ઝાંખીની કેવી રીતે થાય પસંદગી, કોણ આપે છે મંજૂરી?

USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?

Embed widget