શોધખોળ કરો
Whatsappમાં આ રીતે બનાવી શકો છો પોતાનું સ્ટીકર
1/4

ત્યારબાદ પોતાનું સ્ટીકર બનાવવા માટે 'add sticker' ઉપર ક્લિક કરો, ગેલેરીથી કસ્ટમ સ્ટીક ઉપર યુઝર્સ ગૂગલ ફોટોઝથી અથવા ગેલેરીથી ફોટો પસંદ કરી શકો છો. એક ઇમેજ સિલેક્ટ થયા પછી. એનાથી તમે ક્રોપ પણ કરી શકો છો. ખોટું થવા ઉપર ફરીથી રિસેટ કરીને ક્રોપ કરી શકો છો.
2/4

નવી દિલ્હીઃ ઇન્સટ્ન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હાલમાં જ તમામ યૂઝર્સ માટે સ્ટીકર ફીચરની શરૂઆત કરી છે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ ચેટ્સમાં સ્ટીકર્સ મોકલી શકે છે. કંપનીએ તેના માટે થર્ડ પાર્ટી ડેવલપર્સના પણ સ્ટીકર્સ સામેલ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરની સૌથી મોટી ખાસિયત છે કે, તમે જાતે જ આવું સ્ટીકર બનાવી શકો છો.
Published at : 09 Nov 2018 02:27 PM (IST)
Tags :
SmartphoneView More





















