શોધખોળ કરો
સેમસંગ પહેલા આ કંપની લાવી રહી છે પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો વિગતે
1/3

મીડિયા રિપોર્ટસ અનુસાર હુઆવે આ સ્માર્ટફોનના 20 હજારથી 30 હજાર યૂનિટ્સ બનાવી શકે છે. કંપનીએ આ સ્માર્ટફોન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કંપની આ સ્માર્ટફોન દ્વારા વિરોધી કંપની સેમસંગને ટક્કર આપશે. તેના ફીચર્સ અને કિંત અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી.
2/3

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની હુઆવે ટૂંકમાં જ વિશ્વનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ચીનની એક રિસર્ચ ફર્મ Nikkeiના અહેવાલ અનુસાર હુઆવે સેમસંગ પહેલા વિશ્નો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સેમસંગ આગામી વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે.
Published at : 01 Aug 2018 08:00 AM (IST)
View More





















