શોધખોળ કરો
Instagramએ કર્યો મોટો ફેરફાર, હવે શેર નહીં કરી શકાય આવી તસવીર
1/4

નોંધપાત્ર રીતે, બ્રિટીશ કિશોરી મોઇલી રસેલે 2017માં તેના રૂમમાં આત્મહત્યા કરી હતી. 14 વર્ષીય તરૂણીને સોશિયલ મીડિયા ઇતિહાસથી ખબર પડી કે તે ડિપ્રેશન અને આત્મહત્યા સાથે જોડાયેલ એકાઉન્ટને ફોલો કરતી હતી. આ ઘટના બાદ યુકેમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયના ઉપયોગ પર માતા-પિતાને કંટ્રોલ અને નિયમનને લઇને જોરદાર ચર્ચા થઇ હતી.
2/4

ઇન્સ્ટાગ્રામમાં આ બદલાવ ત્યારે આવી રહ્યા છે જ્યારે ઇંગ્લેન્ડના સ્વાસ્થ્ય સચિવ મેટ હૈકૉકએ ફેસબુક, ગૂગલ અને વોટ્સએપ જેવી કંપનીઓને કહ્યું છે કે પોતાને નુકસાનરૂપ પોસ્ટ, ફોટો, વીડિઓ અને હેશટેગથી યુવાઓને બચાવે અને આ માટે અસરકારક પગલાં લેવામાં આવે.
Published at : 09 Feb 2019 02:17 PM (IST)
View More





















