શોધખોળ કરો

લૉન્ચ થનારા નવા બે iPhoneનું આ હશે નામ, કંપની બદલશે Plus લગાવવાનો ટ્રેન્ડ, જાણો વિગતે

1/6
મોટી સ્ક્રીનવાળા આઇફોનની બેટરી પણ વધુ પાવરફૂલ હશે. પણ iPhone XS અને XS Maxમાં એક જ પ્રૉસેસર એટલે A12 આપવામાં આવશે અને આની સાથે 4GB રેમ હશે.

2/6
3/6
રિપોર્ટ્સ અનુસાર, એક iPhone સસ્તો હશે જેમાં ઓલેડ નહીં પણ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવશે. રિપોર્ટ્સ છે કે આ સ્માર્ટફોનમાં 3D ટચ પણ હશે, જ્યારે બે મોંઘા iPhone મૉડલમાંથી કંપની 3D ટચ હટાવવાની તૈયારીમાં છે. એનાલિટ્સ્ટ્સની પ્રેડિક્શન છે કે કંપની આની જગ્યાએ કોઇ નવી ટેકનોલૉજી લઇને આવી શકે છે.

4/6
 અત્યાર સુધી જેટલીપણ માહિતી સામે આવી છે તે અનુસાર, iPhone Xના નવા મૉડલમાં આ વખતે નવું A સીરીઝ પ્રૉસેસર, 512GB મેમરી આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટો iPhone X આવી શકે છે, જેની ડિસ્પ્લે 6.5 ઇંચની હશે. જોકે, આના સ્પેશિફિકેશન્સ iPhone X જેવા જ હશે.

5/6
રિપોર્ટ અનુસાર, એપલ 6.5 ઇંચનો iPhone લૉન્ચ કરશે જેને iPhone XS Max કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એપલ મોટી સ્ક્રીન વાળા સ્માર્ટફોનના આગળ Plus લગાવે છે. પણ 9to5 મેક રિપોર્ટ અનુસાર આ વખતે કંપની આ ટ્રેન્ડને બદલવાની તૈયારીમાં છે.

6/6
નવી દિલ્હીઃ આગામી 12 સપ્ટેમ્બરે અમેરિકન ટેક દિગ્ગજ એપલ નવા આઇફોન લૉન્ચ કરશે. તાજેતરમાંજ iPhone XSની માર્કેટિંગ ઇમેજ લીક થઇ હતી. આ ઉપરાંત કેટલાક ફિચર્સ પણ લીક થયા હતા. હવે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નવા આઇફોન વિશે વધુ માહિતીઓ સામે આવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય

Embed widget