શોધખોળ કરો
ભારતમાં આ તારીખથી iPhone 8 અને iPhone 8 Plusનું પ્રી-બુકિંગ શરૂ થશે, જાણો કેટલી હશે કિંમત
1/5

iPhone 8માં 12 મેગાપિક્સેલ કેમેરા આવશે. જ્યારે iPhone 7ની જેમજ iPhone 8માં 12 MPના બે રિયર સેંસર અપાયા છે. અન્ય ક્ષમતાની વાત કરીએ તો યુઝર્સ હવે નવા iPhoneથી 240 ફ્રેમ પ્રતિ સેકન્ડની સ્પીડથી 1080 પિક્સેલના વીડિયો રેકોર્ડ કરી શકશે.
2/5

આ સ્માર્ટફોન સિલ્વર, સ્પ્રેસ ગ્રે અને ગોલ્ડ ફિનિશમાં આવશે. ફોનના ફ્રંટ અને રિયર પેનલ પર ગ્લાસ કવર છે. બન્ને આઈફોન મૉડલ વાયરલેસ ચાર્જિગને સપોર્ટ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે બન્ને ફોન અપડેટેડ કેમેરા સાથે આવે છે.
Published at : 15 Sep 2017 07:29 AM (IST)
View More






















