શોધખોળ કરો
કુંભ મેળા માટે Jioની ધમાકેદાર ઓફર, લાવ્યું ‘KUMBH JIOPHONE’, મળશે આવી શાનદાર સુવિધાઓ
1/4

તમને એક ફિંગરટીપ પર જરૂરી એલર્ટ્સ અને અનાઉન્સમેન્ટ મળશે. ઉપરાંત ગેમ્સ, ડેઈલી ક્વિઝમાં ભાગ લઈને ઈનામ પણ જીતી શકો છો. કુંભ માટે રજૂ કરવામાં આવેલ નવા ફીચર જૂના અને નવા બન્ને ફોનમાં કામ કરશે. આ બધા ફિચર્સ સિવાય ‘KUMBH JIOPHONE’માં ફ્રી વોઇસ કોલ અને અનલિમિટેડ ડેટા પણ મળશે. કુંભ સાથે જોડાયેલી બધી સુવિધાઓ માટે જિયો યૂપી પોલીસ અને KASH IT સાથે મળીને કામ કરી રહ્યું છે.
2/4

કુંભમાં તમારા કોઈ નજીકના ગુમ થવા પર તેને શોધવા ‘KUMBH JIOPHONE’તમારી મદદ કરશે. જેમાં ફેમિલી લોકેટર અને ખોયા-પાયા નામનું એક વિશેષ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી તમારા સંબંધીનું લોકેશનની ખબર પડી જશે.
Published at : 08 Jan 2019 07:26 AM (IST)
View More




















