શોધખોળ કરો
Reliance Jio યૂઝર્સને દરરોજ મળી રહ્યો છે ફ્રીમાં 2GB ડેટા, આ રીતે ઉઠાવો લાભ
1/4

આ ઉપરાંત રિલાયન્સ જિઓએ દિવાળી પહેલા લોન્ગ ટર્મ વેલિડિટી પ્લાન પણ શરૂ કર્યો હતો. જેમાં યૂઝર્સ 1,699 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો યૂઝર્સને એક વર્ષ સુધી અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ ફ્રીમાં મળી રહ્યો છે. સાથે જ દરરોજ 1.5 જિબી ડેટા, 100 એસએમએસ પણ ફ્રીમાં મળી રહ્યાં છે.
2/4

એવું જાણવા મળ્યું છે કે આ યોજનાના લાભો તમામ યૂઝર્સને મળી રહ્યાં છે, જેમની પાસે એક્ટિવ જિઓ પ્લાન છે. તેમને એકસ્ટ્રા ડેટા મળી રહ્યો છે કે નહીં, તો તેના માટે તમારે માય જિઓ એપ્લિકેશન ખોલીને માય પ્લાન મેનૂ પર જવું પડશે. જ્યાં તમે જિઓ સેલિબ્રિટી પેક જોઈ શકો છો, જેમાં તમને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય, તમે અહીંથી પણ જાણી શકો છો કે આ ઓફરની અંતિમ તારીખ કઈ છે.
Published at : 30 Nov 2018 08:08 AM (IST)
View More





















