શોધખોળ કરો
Jio ના ગ્રાહકોને કૉલ ટ્રૉપમાંથી મળશે મુક્તિ, કંપની લગાવશે 45,000 મોબાઇલ ટાવર
1/5

રિલાયંસ Jio એ મંત્રીને જણાવ્યું હતું કે, કંપની પહેલા જ 1.5 લાખ કરોડનું રોકાણ કરીને દેશ ભરમાં 2182 લાખ બેસ સ્ટેશન સ્થાપિત કરી ચૂક્યા છે. આ દ્વારા કંપની 18,000 થી વધુ શહેરોમાં 2 લાખ ગામોને કવર કરશે. Jio એ આરોપ લગાવ્યો છે કે, ગ્રાહકોને વધુ સારો અનુભાવ આપવા માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરી રહ્યા છીએ. ઇંટરકનેક્ટિવિટીના મામલે એરટેલ, વોડાફોન અને આઇડિયા પાસેથી સહોયગ ના મળવાને કારણે કૉલ કટની સંખ્યા વધી ગઇ છે.
2/5

નવી દિલ્લીઃ રિલાયંસ Jio પોતના ફ્રી 4G ડેટા વેલકમ ઑફરને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. Jio બ્રાંડ સાથે કૉલ ડ્રૉપની સમસ્યાનો દાગ લાગેલો છે. કંપની સતત ખરાબ નેટર્વકના ફરિયાદનો સામનો કરી રહી હતી. જેના માટે તેણે પોતનો નવો પ્લાન રજૂ કર્યો છે. રિલાયંસે નિર્ણય કર્યો છે કે, પોતાના Jio 4G ના નેટર્વકને મજબૂત કરવા માટે તે આગામી 6 મહિનાની અંદર 45,000 મોબાઇલ ટાવર લગાવશે.
Published at : 03 Nov 2016 08:07 AM (IST)
View More





















