શોધખોળ કરો
આ છે 150 રૂપિયાથી ઓછી કિંમતના તમામ કંપનીઓના બેસ્ટ રિચાર્જ પ્લાન, આ કારણે JIO છે સૌથી આગળ
1/5

નવી દિલ્હીઃ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જિયોની એન્ટ્રી બાદ તમામ કંપનીઓ નવા-નવા રિચાર્જ પ્લાન્સ લઈને આવવા મજબૂર બની છે. એટલું જ નહીં કેટલીક કંપનીઓ યૂઝર્સની જરૂરિયાત મુજબ તેમને ડેટા કે કોલિંગ પેક પસંદ કરવાની છુટ પણ આવી રહી છે. હાલ તમામ અગ્રણી કંપનીઓના પ્લાન 150 રૂપિયાથી પણ ઓછી કિંમતના છે.
2/5

ટેલીકોમ વોરમાં જિયો સૌથી આગળ છે. સૌથી ઓછી કિંમતના રિચાર્જની વાત કરવામાં આવે તો જિયો બીજી કંપની કરતા ખૂબ આગળ છે. જિયો 98 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ પણ આપે છે. જ્યારે 149 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ તો છે જ, આ સાથે જ દરરોજ 1.5 GB ડેટા પણ મળે છે.
Published at : 10 Sep 2018 10:19 PM (IST)
View More





















