શોધખોળ કરો
LGએ iPhone X કરતા પણ મોંઘો સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો શું છે ખાસ
1/6

ડિવાઈસમાં રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 3300 mAhની બેટરી છે જે ક્વૉલકૉમ ક્વિક ચાર્જ 3.0 અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 4G VOLTE, 3G, wi-fi, Bluetooth, GPS, NFC અને USB type-C જેવા પોર્ટ આપવામાં આવ્યા છે.
2/6

ફોનમાં 16 મેગાપિક્સલના બે રિયર કેમેરા છે. પ્રાઈમરી સેન્સર અપર્ચર f/1.6 અને 71 ડિગ્રી વાઈડ-એંગલ જ્યારે સેકન્ડરી સેન્સર અપર્ચર f/1.9 LED ફ્લેશ સાથે આવે છે. ડિવાઈસમાં આગળની તરફ અપર્ચર f/1.9ની સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
Published at : 31 Jul 2018 10:59 AM (IST)
Tags :
LgView More





















