શોધખોળ કરો
આ કંપનીએ લોંચ કર્યો માત્ર 1299 રૂપિયામાં ફોન, જાણો ક્યા છે ખાસ ફિચર્ચ?
1/4

ફોનમાં મીડિયાટેક MT6261D પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4 એમબી રેમની સાથે આવે છે. સાથે જ આ ડિવાઇસમાં 4 એમબીની સ્ટોરેજ પણ મળે છે. આ ફોનમાં માઇક્રો યૂએસબી પોર્ટ અને 3.5 એમએમનો જેક મળે છે. ફોનમાં એફએમ રેડિયો અને એલઈડી ફ્લેશલાઇટ મળે છે. કંપનીના હેન્ડસેટમાં 800 એમએએચની બેટરી આપી છે. નોકિયાનો દાવો છે કે ફોનમાં 2000 કોન્ટેક્ટ નંબર અને 500 એસએમએસ સ્ટોર કરી શકાય છે.
2/4

તેમાં 1.8 ઇંચની ડિસ્પ્લે છે જેની નીચે કી બોર્ડ આપવામાં આવ્યું છે. કંપનીએ કહ્યુ, ગ્રાહક નોકિયા 105ને માઇક્રો-યૂએસબી ચાર્જરથી ચાર્જ કરી શકે છે. જેમાં એલઈડી ટૉર્ચ, એફએમ રેડિયો અને 500 ટેકસ્ટ મેસેજ સ્ટોર કરવાની ક્ષમતા છે. નોકિયાના આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં તમને 1.8 ઈંચનું QQVGA ટીએફટી ડિસ્પ્લે મળે છે.
Published at : 07 Jan 2019 10:29 AM (IST)
Tags :
Hmd GlobalView More





















