શોધખોળ કરો
Nokia એ એક સાથે લોન્ચ કર્યા ત્રણ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
1/7

નોકિયા 5.1માં ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનમાં 2,970mAhની બેટરી અને Android 8.1 Oreo છે. આ ફોનની કિંમત 189 યૂરો એટલે કે લગભગ 14,800 રૂપિયા છે. જુલાઈથી ફોનનું વેચાણ શરૂ થશે.
2/7

નોકિયા 5.1નો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ખાસ વાત એ છે કે આમાં 6000 સીરીઝ એલ્યૂમિનિયમ યૂનિબોડી ડિઝાઈન છે. આ ફોનમાં 2GB રેમ સાથે 16GBની ઈંટરનલ મેમરી છે, જ્યારે બીજા વેરિયંટમાં 3GB રેમ સાથે 32GBની ઈંટરનલ મેમરી આપવામાં આવી છે.
Published at : 31 May 2018 07:45 AM (IST)
View More





















