શોધખોળ કરો
ઓક્ટોબરમાં લોંચ થશે OnePlus 6T, જાણો ફોનની કિંમત અને સ્પેક્સ
1/4

ફોનની બેટરી વનપ્લસ 6 કરતા વઘારે હશે જે 3500mah હશે. ફોનની કિંમત વનપ્લસ 6 કરતા થોડી વધારે હશે જે 40 હજારની આસપાસ હોઈ શકે છે. ફોન 6 GB/8 GB રેમ અને 64 GBય128 GB/256 GB સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં 16 mp + 20 mp કેમેરો આપવામાં આવશે. ફોન એન્ડ્રોઈડ 9.0 પાઈ આઉટ ધ બોક્સ પર કામ કરશે.
2/4

વનપ્લસ 6ટીમાં હેડફોન જૈકની સુવિધા નહી આપવામાં આવે. કંપનીના ફાઉંડરે કહ્યું અમે આ પગલાથી વધુ સ્પેસ બચાવવા માંગીએ છીએ. વનપ્લસ 6ટીમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 845 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે.
Published at : 23 Sep 2018 04:53 PM (IST)
View More





















