શોધખોળ કરો
રિલાયંસ Jio 4G સ્માર્ટ ફોન 1000 રૂપિયામાં, કેવી રીતે કરશો બુક જાણો
1/6

ફોન બુક તેના લૉંચ થયા બાદ જ કરાવી શકો છો. લાઇફ ઇઝી ફોનને અન્ય ઇ-કોમર્સ સાઇટ પરથી પણ ખરીદી શકાય છે.
2/6

નવી દિલ્લીઃ રિલાયંસ Jio પોતની 4G સર્વિસ લૉંચ કર્યા બાદ વેલકમ ઓફર અંતર્ગત વધુમાં વધુ ગ્રાહકોને મેળવવા માટે હવે સસ્તો 4G સ્માર્ટ ફોન લૉંચ કરવા જઇ રહી છે. રિલાયંસ Jio લાઇફ બ્રાંડ 4G ઇજી ફીચર ફોન ફક્ત 1000 રૂપિયામાં મળશે.
Published at : 23 Nov 2016 12:47 PM (IST)
Tags :
JioView More





















