શોધખોળ કરો
નવા વર્ષે ઇન્ટરનેટ ચાલશે 5G સ્પીડે, આ કંપની કરશે મેગા ટ્રાયલ, જાણો સૌથી પહેલા કોને મળશે 5G
1/5

તેમને વધુમાં કહ્યું કે, સેમસંગ પહેલાથી જ અમેરિકા, કોરિયામાં 5G ટેકનિક પર કામ કરી રહ્યું છે અને ભારતમાં આ બહુજ જલ્દી સક્સેસ થશે. આ ટેકનિક ભારતમાં ક્રાંતિ લાવશે. આ ટેકનોલૉજીનો લાભ લેવા સૉફ્ટવેર અપડે કરવા પડશે. તેમને કહ્યું કે, 5G સર્વિસને લઇને પાર્ટનરશિપ માટે વાત કરી રહ્યા છીએ, જોકે, રિલાયન્સ જિઓ કંપનીનું પ્રાઇમ પાર્ટનર હંમેશા રહેશે.
2/5

શ્રીનિવાસનું કહેવું છે કે, 5G માત્ર યૂઝર્સ માટે જ નહીં પણ હેલ્થ, એગ્રીકલ્ચર અને સર્વિલન્સ માટે પણ કામમાં આવશે. તેમનું કહેવું છે કે જે ઓપરેટરને જેટલા સ્પેક્ટ્રમ મળશે તે એ પ્રમાણે સર્વિસ આપશે.
Published at : 01 Nov 2018 10:52 AM (IST)
Tags :
SamsungView More





















