એચડીએફસી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર તમને 7000 રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત અનેક બેંકના કાર્ડની સાથે નો કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ આપવામાં આવી રહી છે. તમે આ ઓફરનો લાભ 25 નવેમ્બર સુધી લઈ શકો છો. આગળની સ્લાઈડ્સમાં વાંચો..ફોનમાં શું છે ખાસ...
4/6
ફ્લિપકાર્ટ ગૂગલના બન્ને ફોનની સાથે એક્સચેન્જ ઓફર આપી રહી છે. જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરાવો છો તો તમને 26000 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. જણાવીએ કે 26000 રૂપિયાની છૂટ મેળવવા માટે તમારે આઈફોન 6એસ પ્લસ ફોન એક્સચેન્જ કરાવવો પડશે.
5/6
નવી દિલ્હીઃ ગૂગલે હાલમાં જ પોતાના બે નવા સ્માર્ટપોન ગૂગલ પિક્સલ અને ગૂગલ પિક્સલ એક્સએલ લોન્ચ કર્યા છે. હવે ફ્લિપકાર્ટ ગૂગલના આ જ સ્માર્ટફોનને ભારે છૂટની સાથે પોતાની સાઈટ પર વેચી રહ્યું છે. જો તમે ગૂગલના આ ફોન્સના ફેન છો અને વધારે કિંમત હોવાને કારણે ખરીદી નથી શકતા તો હવે તમારી પાસે સારી તક છે. હવે તમે ગૂગલ પિક્સલ અને પિક્સલ એક્સએલ સસ્તામાં ખરીદી શકો છો, કારણ કે આ ફોન્સ પર અનેક શાનદાર ઓફર્સ મળી રહી છે.
6/6
ગુગલની મોટાભાગની આવક ઓનલાઇન સૉફ્ટવેર અને ડિજીટલ એડથી થાય છે. તે આ સેક્ટરમાં એક નવો ખેલાડી છે. એપલના આઇફોન 7 અને 7 પ્લસ અંગે માર્કેટમાં મિક્સ રિવ્યુઝ છે. સેમસંગ કંપની ગેલેક્સી નોટ 7ના બેટરી પ્રોબ્લમના કારણે શાખ બચાવવાની કોશિશ કરી રહી છે. ત્યારે ગુગલને તેનો લાભ મળી શકે છે.