શોધખોળ કરો
SCના આદેશ છતાં સિમ જારી કરવામાં આધારનો ઉપયોગ કરી રહી છે ટેલીકોમ કંપનીઓ
1/3

યુઆઈડીએઆઈએ ટેલીકોમ કંપનીઓને લેખીતમાં જાણકારી આપી હતી કે, આધારનો ઉપયોગ મોબાઈલ કનેક્શન અને વેરિફાઈ માટે નહીં કરી શકાય. આ આપવામાં આવેલ આદેશમાં સુપ્રીમ કોર્ટના આદેશને પણ ટાંકવામાં આવ્યો હતો. યૂઆઈડીએઆઈનું કહેવું છે કે, જો અમને યોગ્ય સમયે જાણકારી આપવામાં નહીં આવે તો નોટિસ વગર જ સેવાઓ ખત્મ કરવામાં આવશે.
2/3

કંપનીના પ્રતિનિધિઓનું કહેવું છે કે, જ્યાં સુધી સરકાર તેને પ્રતિબંધિત નહીં કરે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે યૂઆઈડીએઆઈના અધિકારીનું કહેવું છે કે, ડીઓટીએ આ મુદ્દે સમાધાન લાવવું પડશે કારણ કે તેમણે પહેલા જ આ મામલે ચેતવણી આપી હતી.
Published at : 26 Oct 2018 01:49 PM (IST)
View More





















