શોધખોળ કરો
વીડિયો અને ફોટોને લઈને વોટ્સએપ ક્યું નવું ફીચર લાવ્યું, જાણો વિગત
1/7

વોટ્સએપના જણાવ્યા પ્રમાણે, નવા બદલાવોથી એ સુનિશ્ચિત થશે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ જ રહે અને ખોટી માહિતી કે અફવા ફેલાતી રોકી શકાય. જોકે જરૂરી છે કે વોટ્સએપ ફોરવર્ડ કરાતા ટેક્સ્ટ મેસેજ માટે પણ કંઈક પગલા લેવા જોઈએ. લોકો સરળતાથી આ ટેક્સ્ટ મેસેજને કોપી કરીને ફોરવર્ડ કરી દે છે. આવું થાય ત્યારે ફોરવર્ડેડનું લેબલ જોવા મળતું નથી.
2/7

ફેસબૂકની માલિકીવાળા વોટ્સએપે ટેક્નોલોજી મિનિસ્ટ્રીને એક પત્ર લખ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે, દેશમાં હિંસાની ઘટનાઓ ઘણી જ ભયાનક છે અને આ ઘટનાઓને રોકવા માટે નવા-નવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Published at : 20 Jul 2018 03:29 PM (IST)
View More





















