શોધખોળ કરો
ફેક ન્યૂઝ રોકવા WhatsAppએ જારી કર્યું નવું ફીચર, આ રીતે મળશે મીડિયા નોટિફિકેશન....
1/5

નવા અપડેટ બાદ પ્રીવ્યૂમાં જીઆઈએફ પણ જોવા મળશે. તેને વેરિફાઈ કરવા માટે તમને ‘Notification Extension’ મળશે. ત્યાર બાદ તમે તમારા કોઈ મિત્રને ઇમેજ મોકલવા માટે કહી શકો છો. જેને જોવા માટે તમારે માત્ર નોટિફિકેશનને સ્વાઈપ ડાઉન કરવાનું રહેશે.
2/5

જ્યારે કોઈ યૂઝરને કોઈ એક યુઆરએલ સાથે મેસેજ મળશે ત્યારે તે વોટ્સએપ મેસેજ ઉપર લાલ રંગમાં ‘SUSPICIOUS LINK’ જોવા મળશે. જોકે આ માત્ર એવી લિંક સાથે થશે જે ફેક ન્યૂઝ અથવા ભડકાઉ અથવા વિવાદિત હશે.
Published at : 05 Sep 2018 12:32 PM (IST)
View More





















