સામાન્ય યૂઝરને આ અપડેટ માટે થોડી રાહ જોવી પડશે, જ્યારે બીટા યૂઝર અત્યારે પ્લે સ્ટોરમાં આ નવું અપડેટ મેળવી શકે છે.
2/5
આ ફૉંટને યૂઝર બોલ્ડ અને ઈટાલિકની સાથે ઉપયોગ કરી શકશે નહીં.
3/5
આ Fixedsys ફૉન્ટ જેવા મોઈક્રોસૉફ્ટ ફૉન્ટ હશે. આ ફૉંટમાં ચેટ કરવા માટે સેટેંસની શરૂઆતમાં ત્રણ વખત (`) માર્ક અને અંતમાં ત્રણ વખત (`) લગાવવું પડશે. આટલું કરતા તમારા ફૉંટમાં ફેરફાર દેખાશે.
4/5
વોટ્સએપના v2.16.179 બીટા વર્ઝનમાં આ અપડેટ નક્કી મળશે. આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે બીટા ટેસ્ટર કરવું પડશે. સામાન્ય વોટ્સએપ યૂઝર્સ માટે જલ્દીથી આ નવું અપડેટ પ્લે સ્ટોર પર હશે.
5/5
વોટ્સએપ પોતાના બીટા વર્ઝન પર નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ નવા ફીચરમાં યૂઝરને ચેટ માટે એક અલગ ફૉન્ટ મળશે. એંડ્રોઈંડ અને iOS યૂઝર્સને આ નવું ઑપ્શન બીટા વર્ઝન પર મળી જશે.