શોધખોળ કરો
WhatsApp પર આવશે વધુ સુરક્ષિત ફીચર, ચહેરો જોઈને ખુલશે એપ....
1/3

જો કે, જો તમારી પાસે જૂનો આઇફોન હોય તો તમને ટચ ID વિકલ્પ મળશે. આ સુવિધા iOS8 અને ઉપરના વર્ઝનને સપોર્ટ કરશે જ્યારે પણ તમે તમારા ફોનમાં ફેસ આઇડી અથવા ટચ ID ને સક્રિય કરો છો, ત્યારે જ્યારે પણ તમે વોટઅપ ખોલશો, ત્યારે તમને તમારા ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાને પ્રમાણિત કરવા માટે કહેવામાં આવશે. જો તમારો ફોન ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ ઓળખવામાં નિષ્ફળ જાય, તો તમને 6-અંકનો આઇફોન પાસકોડ દાખલ કરવા માટે કહેવામાં આવશે. વોટ્સએપનું આ ફિચર અંતિમ તબક્કામાં છે. આ ફિચર જલ્દી જ એન્ડ્રોઇડમાં પણ આવી શકે છે.
2/3

WABetaInfo ના અહેવાલ અનુસાર, વૉટ્સએપે ફેસ ID અને ટચ ID બંનેને ઇન્ટીગ્રેટ કરવા પર કામ કરી રહ્યું છે. વૉટ્સએપની પ્રાઇવસી સેટિંગ્સમાં ખૂબ જ જલ્દી Require TouchIDનો ઓપ્શન આવશે. જો તમારી પાસે એક આઇફોન X અથવા તેનાથી પણ લેટેસ્ટ ફોન છે, તો તમને તેમા ફેસ આઇડી વિકલ્પ દેખાશે. iPhoneX, iPhone XS, iPhone XS Max અને iPhone XR પર ઉપલબ્ધ થશે.
Published at : 24 Oct 2018 12:59 PM (IST)
View More





















