શોધખોળ કરો

WhatsApp લાવ્યું નવું ફીચર, પેટીએમને આપશે ટક્કર

1/5
જોકે હજુ પણ આ ફીચર ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ હ્યું છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકો ચો. હવે વ્હોટ્સએપે પેમેન્ટ ફીચરની અંદર એક નવો વિકલ્પ જોડ્યો છે. આ નવો વિકલ્પ ક્યૂઆર કોડનો છે. હવે વ્હોટ્સએપમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.

2/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે હાલમાં જ ભારતીય યૂઝર્સ માટે પેમન્ટ ઓપ્શનની શરૂઆત કરી છે. વ્હોટ્સએપનું આ નવું ફીચર WhatsApp Pay ડિજિટલ પેમેન્ટ છે જે યૂપીઆઈ આધારિત છે. નવા વર્ઝનના વ્હોટ્સએપમાં આ ફીચર જોડાયેલ છે જે અંતર્ગત તમે ત્યાંથી તમારા કોન્ટેક્ટ્સના એકાઉન્ટમાં સીધી જ રકમ ટ્રાન્સફર કરી શકો છો.

3/5
 ડિજિટલ વોલેટ સર્વિસ પેટીએમ પહેલા જ વ્હોટ્સએપ પેમેન્ટને ભારતમાં લોન્ચ થવાથી મૂંઝવણમાં છે અને હવે નવા ફીચર બાદ લગભગ બન્ને વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. કારણ કે ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું ફીચર પેટીએમ પહેલેથી જ આપી રહ્યું છે.

4/5
 વ્હોટ્સએપના 2.18.93 વર્ઝનમાં પેમેન્ટ ફીચરમાં ક્યૂઆર કોડ વિકલ્પ આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે એન્ડ્રોઈડના વ્હોટ્સએપમાં જઈને સેટિંગ્સ પર ટેપ કરવાનું રહેશે. અહીં પેમેન્ટ ઓપ્શન મળસે ત્યાર બાદ તમે સ્કેન ક્યૂર આરકોડ પર ટેપ કરી શકો છો. અહીંથી સીધા જ ક્યૂરઆર કોડ સ્કેનનો વિકલ્પ મળસે અને તમે સ્કેન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે તમારે પિન વેરિફિકેશન પણ કરવાનું રહેશે.

5/5
 આ ફીચર બાદ હવે સ્પષ્ટ છે કે વ્હોટ્સએપ પોતાના WhatsApp Paymentનું વિસ્તરણ કરવાની તૈયારી કરી રહ્યું છે. પેટીએમના સ્થાપક પહેલા જ કહી ચૂક્યા છે કે વ્હોટ્સએપ પેમેન્ટ સિક્યોર નથી, કારણ કે તેને લોગઈન કરવા માટે પાસવર્ડની જરૂરત નથી હોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Embed widget