શોધખોળ કરો
Whatsappએ મોદી સરકારને આપ્યો મોટો ઝાટકો, પ્રાઈવેસીને લઈને ફગાવી આ માગ
1/4

સરકારે વોટ્સએપ સામે ત્રણ શરત મુકી હતી. 1.વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને અફવાને રોકવા માટે તાત્કાલીક ધોરણે કોઈ સમાધાન શોધવામાં આવે. 2. ભારતમાં કામ કરવા માટે કોઈ કાર્યાલય બનાવવામાં આવે. 3. ફેક મેસેજના સોર્સ (ઓરિજનલ)ની ઓળખ કરવા માટે ટેકનીકલી સમાધાન શોધવામાં આવે અને ફરિયાદ નિવારણ માટે અધિકારીની નિમણૂક કરવામાં આવે.
2/4

કંપનીના એક સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, ડેટા યૂઝર્સના ડિવાઈસમાં સેવા થાય છે. ડિક્રિપ્શન માટે માત્ર વોટ્સએપ જ નહીં પરંતુ એપલ અને ગૂગલની મેસેજિંગ સર્વિસીસમાં કામ કરવાની મૂળ રીતમાં ફેરફાર કરવો પડશે. જણાવીએ કે, હાલમાં વોટ્સએપ પર આવનારા તમામ મેસેજ એન્ડ-ટૂ-યેન્ડ એનક્રિપ્ટેડ હોય છે અને તેને ડીકોટ નથી કરી શકાતા.
Published at : 24 Aug 2018 10:30 AM (IST)
View More





















