શોધખોળ કરો
Forwarded મેસેજને જાણવા WhatsApp યૂઝર્સ માટે લાવ્યું ખૂબજ ઉપયોગી ફીચર, જાણો
1/5

આ નવા ફીચરને હાલમાં વ્હોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે ઉતારવામાં આવ્યું છે. આ ફીચર એપના એન્ડ્રોઇડ બી 2.18.179 વર્ઝનમાં આપવામાં આવ્યું છે. યૂઝર્સ કોઈ મેસેજને ફૉરવર્ડનું ઑપ્શન પસંદ કરીને કોઇ બીજાને મોકલશે તો મેસેજ ઉપર ‘Forwarded’ લખેલું આવી જશે. જેનાથી મેસેજ રિસીવરને આ ખબર પડી જશે કે આ મેસેજ તેને ફૉરવર્ડ કરવામાં આવ્યો છે.
2/5

પ્રીડિક્ટ અપલોડ ફીચરમાં 12 તસવીરોને પસંદ કરી શકાશે જે વ્હોટ્સએપના સરવર પર અપલોડ થઈ જશે. કેમેરા રોલ ખોલતાની સાથે જ પહેલા વ્હોટ્સએપ આ 12 તસવીરો સિલેક્ટ કરશે. આ ફોટોને યૂઝર્સ દ્વારા Doneપર ક્લિક કરતાની સાથેજ સર્વર પર અપલોડ કરવામાં આવશે. સર્વર પર અપલોડ તસવીરને જ્યારે યૂઝર્સ તેને ડાયરેક્ટ શેર કરી શકશે.
Published at : 08 Jun 2018 09:57 PM (IST)
View More





















