શોધખોળ કરો
48 મેગાપિક્સલ કેમેરા સાથે Xiaomi એ લોન્ચ કર્યો Redmi Note 7, જાણો કિંમત અને ખાસિયત
1/5

Redmi Note 7 ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં 6.3 ઈંચની ડિસ્પ્લે સાથે ટૉપ પર વૉટરડ્રોપ નૉચ છે. ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. ફોનમાં બેટરી 4000 mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ બેટરી દોઢ દિવસ સુધી ચાલશે.
2/5

ભારતમાં આ ફોનના લોન્ચિંગના કોઈ અહેવાલ નથી. આ ફોન ચીનમાં 14 જાન્યુઆરી 2019 થી સેલ માટે ઉપલબ્ધ રહેશે.
Published at : 10 Jan 2019 03:48 PM (IST)
View More





















