શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Xiaomiનો સૌથી ફાસ્ટ અને દમદાર ફિચર વાળો ફોન Poco F1 લૉન્ચ, જાણો ખાસિયતો અને કિંમત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134628/Xiaomi-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![કિંમતની વાત કરીએ તો, 6GB+64GB વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિમત 23,999 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134637/Xiaomi-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિંમતની વાત કરીએ તો, 6GB+64GB વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિમત 23,999 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે.
2/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134632/Xiaomi-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/6
![નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ બુધવારે પોતાની સબ-બ્રાન્ડ Pocophone અંતર્ગત Poco F1 સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યું છે. દાવો છે કે આ સૌથી ફાસ્ટ પર્ફોર્મન્સ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134628/Xiaomi-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ બુધવારે પોતાની સબ-બ્રાન્ડ Pocophone અંતર્ગત Poco F1 સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યું છે. દાવો છે કે આ સૌથી ફાસ્ટ પર્ફોર્મન્સ કરશે.
4/6
![આ ફાસ્ટ સ્માર્ટફોનમાં કંપનીએ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ આપી છે અને ફોનમાં 4,000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક ફિચર સાથે આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134619/Xiaomi-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફાસ્ટ સ્માર્ટફોનમાં કંપનીએ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ આપી છે અને ફોનમાં 4,000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક ફિચર સાથે આવે છે.
5/6
![સ્માર્ટફોનના ખાસિયતની વાત કરીએ તો આમાં કંપનીએ 6.1 ઇંચની ડિસ્પ્લે આપી છે, ઉપરાંત સ્નેપડ્રેગન 845 પ્રૉસેસર, તથા 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 12+5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134615/Xiaomi-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્માર્ટફોનના ખાસિયતની વાત કરીએ તો આમાં કંપનીએ 6.1 ઇંચની ડિસ્પ્લે આપી છે, ઉપરાંત સ્નેપડ્રેગન 845 પ્રૉસેસર, તથા 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 12+5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.
6/6
![Poco F1ને બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. પહેલુ વેરિએન્ટ 6જીબી રેમ, 64જીબી સ્ટૉરેજ અને બીજુ વેરિએન્ટ 6જીબી રેમ, 128જીબી સ્ટૉરેજની સાથે આવે છે. આની સાથે જ 8જીબી રેમ, 256જીબી સ્ટૉરેજની લિમિટેડ એડેશન પણ લૉન્ચ કરી છે જેની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23134611/Xiaomi-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Poco F1ને બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. પહેલુ વેરિએન્ટ 6જીબી રેમ, 64જીબી સ્ટૉરેજ અને બીજુ વેરિએન્ટ 6જીબી રેમ, 128જીબી સ્ટૉરેજની સાથે આવે છે. આની સાથે જ 8જીબી રેમ, 256જીબી સ્ટૉરેજની લિમિટેડ એડેશન પણ લૉન્ચ કરી છે જેની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે.
Published at : 23 Aug 2018 01:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)