શોધખોળ કરો
માત્ર 1,149 રૂપિયામાં ખરીદો Xiaomi Redmi Note 5 Pro, Flipkart પર છે સેલ
1/4

તમે આ સ્માર્ટફોન ફોન નો કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકો છો. તમે આ સ્માર્ટફોનને 499 રૂપિયા પ્રતિ મહિનાના હપ્તા પર ખરીદી શકો છો, જોકે આ ઓફર ઇન્ડસઇન્ડ બેંક કાર્ડ પર મળી રહી છે. ઉપરાંત કંપની માસ્ટરકાર્ડ દ્વારા ફર્સ્ટ ઓનલાઈન પેમેન્ટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે એક્સિસ બેંકના કાર્ડનો ઉપયોગ કરવા પર 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
2/4

આ સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ સેલમાં 2000 રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યાર બાદ આ સ્માર્ટફોનની કિંમત 12,999 રૂપિયા રહી જશે. જ્યારે આ સ્માર્ટફોન પર 13,850 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે, ત્યાર બાદ તેની કિંમત 1149 રૂપિયા રહી જશે.
Published at : 31 Oct 2018 11:22 AM (IST)
View More





















