નવી દિલ્હી: શાઓમી પોતાની નવી રેડમી સીરીઝ લઈને આવી રહ્યું છે. Redmi 6 સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન 12 જૂને લોન્ચ કરશે. શાઓમીએ ચીનની સોશલ મીડિયા વેબસાઇટ વીબો પર આ ફોન લોન્ચ કરવાની તારીખ આપી છે. શાઓમીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર Redmi 6 નું પોસ્ટર પણ શેર કર્યું છે.
2/4
આ સિવાય Redmi પ્લસ કે પ્રો મૉડલ નંબર M1805D1SEને સ્પોટ કરવામાં આવ્યો છે. આ ફોન રેડમી 6 ની તુલનામાં થોડોક મોટો હોઈ શકે છે. તેમાં નોચ ડિસપ્લે આપી શકે છે. રેડમી પ્રો માં 5.84 ઇન્ચની સ્ક્રીન હોય શકે છે. જે 19:9ના ઓસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. આ ફોન 2GB/3GB રેમ સાથે 32GB અને 4GB રેમ સાથે 64 GB ના વેરિએન્ટમાં આવી શકે છે. ત્યાં તેમાં 12 મેગાપિક્સલનો રિયર અને 5 મેગા પિક્સલનો ફ્રટ આપી શકે છે. આ ફોનમાં બેટરી આપવામાં 4000mAh આવી શકે છે.
3/4
આ ફોન એન્ડ્રોઇડ ઓરિયો 8.1 ઓએસ MIUI પર કામ કરશે અને આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવી શકે છે. બેટરી 3000mAh હોઇ શકે છે.
4/4
શાઓમીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર Redmi 6 નું પોસ્ટર પણ શેર કર્યું છે.