શોધખોળ કરો

કોંગ્રેસમાં ફરી ભડકોઃ રાજીવ સાતવે બોલાવેલી બેઠકમાં 10 ધારાસભ્યો ગેરહાજર, જાણો કોણ કોણ ના આવ્યા ?

1/4
 આ બેઠકમાં અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, પ્રતાપ દૂઘાત, સંતોકબેન આરેઠિયા, વિક્રમ માડમ, રાજેન્દ્ર પરમાર, ગ્યાસુદીન શેખ, હિમ્મતસિંહ પટેલ ગેરહાજર રહ્યા હતા. એકતા યાત્રાના કારણે કોંગ્રેસની આજની બેઠકમાં અલ્પેશ અને  ભરતજી ઠાકોર ગેરહાજર રહ્યા હોવાનું કારણ અપાયું હતું.

2/4
બીજી તરફ અલ્પેશ ઠાકોરના સાથી અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. ધવલસિંહ હાજર રહી શકે તો અલ્પેશ અને  ભરતજી ઠાકોર કેમ હાજર ના રહી શકે એવો સવાલ પણ કોંગ્રેસની આ બેઠકમાં પૂછાતો હતો પણ કોંગ્રેસના નેતાઓએ ચૂપકીદી સાધી હતી.

3/4
આ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે બોલાવેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં 10થી વધારે ધારાસભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસમાં ઓલ ઈઝ વેલ નથી એ ફરી સ્પષ્ટ થયું છે. લોકસભાની ચૂંટણી અને વિધાનસભા સત્ર અંગેની બેઠકમાં 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

4/4
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અંગે વ્યૂહરચના ઘડવા માટે કોંગ્રેસ કવાયત કરી રહી છે ત્યારે કોંગ્રેસમાં નવા નવા ડખા ઉભા થઈ રહ્યા છે. ગયા મહિને કોંગ્રેસના જૂના જોગીઓએ અર્જુન મોઢવડિયાના ઘરે બેઠક બોલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી તેના કારણે ખળભળાટ મચ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો

IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન

નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે

Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ

ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા

Embed widget